explain-icon

સમજુતી

આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે રમઝાનના રોઝા જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન ધરાવી તેમજ રોઝાને ફર્ઝ સમજી, તથા રોજેદારોને મળવા વાળા સવાબની પુષ્ટિ કરી, ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે અને રિયાકારી અને લોકોને દેખાડાથી બચીને રોજા રાખે તો તેના ભૂતકાળના ગુનાહ માફ કરી દેવામાં આવે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઇખલાસ (નિખાલસતા)ની મહત્ત્વતા અને રમઝાનના રોઝા તેમજ અન્ય નેક અમલમાં તેની મહત્ત્વતા.
explain-icon

વધુ