આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજ્જ અને ઉમરહના કાર્યોને વારંવાર કરવા પર ઉભાર્યા છે, જો શક્તિ હોય તો અને આ રીતે કરવું ગરીબી અને ગુનાહો દૂર કરવાનું કારણ છે, અને તેનો અસર દિલ પર એ રીતે થાય છે, જે રીતે આગ લોખંડના કાટને દૂર કરી દે છે અને બીજી ગંદકી સફ કરી દે છે.