explain-icon

સમજુતી

નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અત્તર હદીયો કબૂલ કરવી જાઈઝ છે; કારણકે તેને ઉઠાવવામાં કોઈ પરેશાની નથી અને તેને કબૂલ કરવામાં કોઈ ઉપકારનો ભાર નથી રહેતો.
  • આ હદીષમાં આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન કે જે વ્યક્તિ આપ ﷺ ને ખુશ્બુ આપતો તો આપ તેને કબૂલ કરતા અને પરત કરતાં ન હતા.
  • આ હદીષમાં ખુશ્બુનો ઉપયોગ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
explain-icon

વધુ