આ હદીષના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ઉંમર વાળો થઈ જાય છે અને શરીરે કમજોર પણ થઈ જાય છે પરંતુ બે વસ્તુના લોભના તેનું હૃદય યુવાન રહે છે: પહેલું: વધુ માલની પ્રાપ્તિ માટે દુનિયા સાથે મોહબ્બત. બીજું: લાંબુ જીવન, જીવનમાં આરામ અને આશાઓ.